Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

EXERCIES અને GYM વગર કરો તમારા વજનમાં ઘટાડો

૧. સવારના નાશ્તો , બપોરના ભોજન અને પછી રાત્રિના ભોજન હોય , કઈ પણ ખાધા પહેલા થોડા સમય પહેલા પાણી જરૂર પીવું. તેનાથી તમારૂ શરીર હાઈડ્રેટ પણ રહેશે અને પેટ પણ જલ્દી ભરી જશે. તેથી ઓવર ડાઈટિંગનો ચાંસ નહી રહેશે.

૨. ભોજનને એક વાર પેટ ભરીને ખાવાથી સારૂ છે કે એને ટુકડોમાં ખાવો. એક વારમાં ૩ કે ચાર રોટલી ખાવાની જગ્યા એ ૧ રોટલી , દાળ , શાક , દહીં સાથે ખાઈ શકો છો. એમાં ખૂબ વધારે સલાદ લો જેથી તમારા પેટ જલ્દી ભરાઈ જાય અને કેલોરી પણ ઓછી રહે.

૩. જો તમે પાતળા થવા માટે ડાઈટ શેડ્યુલ ફોલો કરી રહ્યા છો, તો એની સાથે થોડા ચાલવું કે ઘરે એવા કામ કરો જેનાથી શરીરની એકસાઈઝ હોય , જેનાથી વજન જલ્દી ઓછું થઈ શકે.

૪. બહુ વધારે સમય ભૂખ્યા રહેવા , વજન ઓછું કરવાની જગ્યા વજન વધે છે સાથે જ પેટમાં ગૈસ પણ થઈ જાય છે એવા કામ કરો જેનાથી  શરીરની એવી એકસાઈઝ કરો જેથી વજન જલ્દી ઓછું થઈ શકે.

૫. રાત્રેના ભોજન સુતાના ઓછામાં ઓછા ૨ થી ૩ કલાક પહેલા જ ખાઈ લો જથી એ પાચનમાં સરળતા થાય છે, રાત્રેના ભોજન તમને દિવસભરના ભોજનના કુલ ૨૫ ટકા હોવા જોઈએ આથી વધારે નહી.

(10:22 am IST)