Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સાઉદી અરેબિયામાં સોશિયલ મીડિયામાં સરકારની મજાક ઉડાવનારાને થશે પાંચ વર્ષની જેલની સજા

સાઉદી અરેબિયામાં હવે સોશિયલ મીડિયા પર ઉપહાસ કરવો અથવા સરકારની આલોચના કરવી લોકોને ભારે પડી શકે છે. સાઉદી અરબમાં ગત રોજ જણાવવામાં આવ્યું કે, ઓનલાઈન વ્યંગ દ્વારા જાહેર હિતોને નુકસાન પહોંચાડનારા લોકોને સજાને પાત્ર ગણવામાં આવશે. જેના માટે આરોપી 8 લાખ ડોલરનો આર્થિક દંડ સાથે 5 વર્ષ સુધી જેલની સજા પણ કરવામાં આવી શકે છે.

(7:47 pm IST)