Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

આ ચોરે માત્ર એક પગના ચપ્પલની ચોરી કરી

નવી દિલ્હી: અમેરિકાના વર્જિનિયામાં એક એવી ચોરી થઇ છે જેનાથી સહુ કોઈ હેરાન થઇ જાય અહીંયા એક ચપ્પલની દુકાનમાં ચોરી થઇ છે પરંતુ ચોરે ડિસ્પ્લે પર લગાવેલ માત્ર આંઠ બુટની જ ચોરી કરી છે અને એ પણ બધા જમણા પગના રોનોકમાં થયેલ આ ચોરીથી સહુ કોઈને આશ્ચર્ય થઇ રહ્યો છે હજુ સુધી એ સ્પ્ષ્ટઠ નથી થયું કે આ ચોરી કોને કરી છે.રૉનૉક કાઉન્ટી પોલીસ વિભાગે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(5:19 pm IST)