Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે સપ્ટેમ્બરમાં થશે સંમલેન

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાએ  ગુરુવારના રોજ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા અને તેના નેતાઓ વચ્ચે આ મહિને 18-20 સપ્ટેમ્બરના રોજ પ્યોંગયાંગમાં શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે આ વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોગ ઉનને પ્રાયદ્વીપમાં પરમાણુ નિરસ્ત્રીકરણમાં પોતાની પ્રતિબદ્ધતા પણ બીજીવાર રજૂ કરશે આ સંમેલનનું આયોજન 18-20 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે..

(5:16 pm IST)