Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દર મહિને 20 પુરુષોને ટોર્ચર કરે છે આ મહિલા

નવી દિલ્હી: દુનિયામાં અજીબોગરીબ કામ કરનાર લોકોની કોઈ અછત નથી બ્રિટેનમાં એક મહિલાના બિઝનેસ વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગે તેવી છે આ મહિલા પોતાનો પગ દેખાડીને લાખોની કમાણી કરી છે મિસ્ટ્રેસ ડિતાનાં નામથી જાણીતી આ મહિલા પોતાના સુંદર પગથી લોકોને ટોર્ચર કરે છે અને તેની પાસે ટોર્ચર થવા માટે પુરુષો અહીં મોટી સંખ્યામાં આવે છે અને તેમનું કહેવું છે કે દર મહિને તેમની પાસે અંદાજે 20 જેટલા પુરુષો આવે છે અને ટોર્ચર થવાના બદલામાં તેને પૈસા  આપે છે.

(5:15 pm IST)