Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બળવાખોરોને મિલીટરી તાલીમ

સીરીયાના પ્રમુખ બસર અલ અસદની સતા ઉખાડી ફેંકવા માટે મેદાને પડેલા બળવાખોરોની ભરતી પણ સઘન તાલીમ બાદ થાય છે. આ બળવાખોરોને મીલીટરી જવાનો જેવી તાલીમ આપવામાં આવે છે. ખુબ જ મુશ્કેલ મનાતા સેના પ્રશિક્ષણમાં બળવાખોરોને હથીયારો ચલાવવા ઉપરાંત માર્શલ આર્ટ તથા કુસ્તીની પણ તાલીમ આપવામાં આવે છે.

(4:05 pm IST)