Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઉતર કોરિયાએ હથિયાર કાર્યક્રમ માટે સાઇબર હુમલાથી મેળવ્યા ર અબજ ડોલરઃ યૂએન

       યૂએનના રિપોર્ટ અનુસાર ઉતર કોરિયાએ સામૂહિક વિનાશના હથિયાર કાર્યક્રમ માટે વ્યાપક અને સતત વધતા જટિલ સાઇબર હુમલા દ્વારા ક્રિપ્ટોકરેંસી એકસચેંજ અને બેંકોથી ચોરી કરી ર અબજ ડોલર મેળવ્યા છે.

         રીપોર્ટ પ્રમાણે ઉતર કોરિયા પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ વધારવાનું ચાલુ રાખેલ છે. જો કે એમણે પરમાણું પરીક્ષણ અથવા અંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ નથી કરી.

(10:52 pm IST)