Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

લિફ્ટમાં ભાઈ ફસાઈ જતા બહેને સમજદારી પૂર્વક બહાર કાઢ્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક નાની બાળકી પોતાની સુજનાથી તેમના ભાઈને બચાવી રહી છે તે ઘટનાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે લિફ્ટની અંદર એક બાળક ફસાઈ જાય છે અને તેની ડોક દોરીમાં ફસાઈ જાય છે બહેન તેમના 5 વર્ષીય ભાઈને ખુબજ નાજુકતાથી બચાવે છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

(6:33 pm IST)