Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

માનવીને ભાવુક કરી શકે છે આ રોબોટ

નવી દિલ્હી: અણગણીત ભાવનાઓને પોતાની અંદર સમાવી રાખનાર માનવી રોબોટની ભાવનાત્મક રૂપથી પ્રભાવિત થઇ શકે છે આ વાત જરૂર ચોંકવનારી લાગે છે પરંતુ એ સત્ય હકીકત છે વૈજ્ઞાનિક પ્રયોગના આધારે આ વાત પર તપાસ કરવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે તેમની અંદર માનવ સદ્શ મશીનોથી પ્રભાવિત થનાર ઊંડી પ્રવૃત્તિ થઇ શકે છે અને તેનાથી માનવી પણ આ ભાવનાથી પ્રભાવિત થઇ શકે છે.

(6:35 pm IST)