Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પાકિસ્તાનમાં દુષ્કર્મના આરોપીને 12 વાર સજાએ મોતની સુનવણી કરવામાં આવી

નવી દિલ્હી: આતંકવાદ નિરોધી વિશેષ ન્યાયાલયે પાકિસ્તાનના કસૂર શહેરમાં એક નાબાલિક બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચર્ચિત કેસમાં આરોપી સાબિત થતા તેમજ 3 અન્ય ઘટનામાં તેને 12 વાર સજાએ મોતનની સુનવણી કરવામાં આવી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇમરાન અલી નામના આ વ્યક્તિએ 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું તે ગુનાહમાં તેને ફેબ્રુઆરીમાં 4 સજાએ મોટ તેમજ આજીવન કારાવાસ અને અન્ય સજાઓ કરવામાં આવી હતી.

(6:31 pm IST)