Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમેરિકામાં સિખની મારપીટ કરી દેશ પરત ફરી જવા કહેવામા આવ્યું

નવી દિલ્હી: અમેરિકામાં ભારતીયની સાથે ફરીથી એક નસ્લી ટિપ્પણીની ઘટના સામે આવી છે કેલિફોર્નિયાના બે શ્વેત લોકોને નસ્લી ટિપ્પણી કરતા 50 વર્ષીય સિખ વ્યક્તિ સાથે ઘણીવાર મારપીટ કરવાની ઘટના સામે આવી છે અને તેમને કહ્યું હતું કે અહીંયા તમારું સ્વાગત નહીં થાય તમારા દેશ પરત જતા રહો અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘૃણા અપરાધની તપાસ ચાલી રહી છે.

(6:28 pm IST)