Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ટૂંક સમયમાં મળશે ભારતને 400 આધુનિક તોપ

નવી દિલ્હી: પાકિસ્તાન અને ચીનની સરહદ પર ભારત આધુનિક તોપ બનાવી રહી છે તેના માટે ભારતીય સેનાને આ સમયે 400થી વધુ તોપોની જરૂર છે પાકિસ્તાન-ચીન સીમા પર તૈનાત કરનાર તોપ દરેક વાતાવરણમાં ઉપયોગી સાબિત થશે.તેને અત્યાધિક ઊંચાઈથી લઈને રેગિસ્તાન અથવા પહાડી વિસ્તાથી લઈને બર્ફીલા પહાડ પર તૈનાત કરવામાં આવશે.ભારતીય સેનાના મોટા પાયામાં સામેલ થઇ રહેલ આ બધી તોપ મેક ઈન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે.

(6:24 pm IST)