Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમેરિકી સ્ટેટ અલાસ્કામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:અમેરિકી સ્ટેટ અલાસ્કામાં પ્રશાંત મહાસાગર તટથી દૂર રવિવારના 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. અમેરિકીભૂવૈજ્ઞાનિક દ્વારા દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સ્થાનિક સમયાનુસાર 8 વાગ્યાને 53 મિનિટની આસપાસ  ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. ભૂકંપની ઊંડાઈ 219 કિલોમીટરની દુરી પર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:27 pm IST)