Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

યૌન ઉત્પીડનની ફરિયાદ કરવાવાળી મહિલાને ઇન્ડોનેશિયાની સુપ્રીમ કોર્ટએ મોકલી જેલમાં: મહિલાને રૂ.ર૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.

         પોતાના નિયોકતા પર છ મહિના સુધી યૌન ઉત્પીડનનો આરોપ કરનારી મહિલાને ઇન્ડોનેશીયાઇ સુપ્રીમ કોર્ટએ જેલની સજા સંભળાવી છે.

         મહિલાએ પોતાના સ્કુલના અશ્લીલ કોલ કરવાનો રેકોર્ડ કરી એેની એક રેકોર્ડીગ ત્રીજા શખ્સને મોકલી હતી. કોર્ટએ મહિલાને અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાનો દોષી બતાવ્યા.

(12:24 am IST)