Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

હોન્ગ-કોન્ગએ ચક્રવાત પ્રભાવિત ઓરિસ્સા માટે રૂ. ૬ કરોડની મંજુરી આપી

        ચીની મીડિયાના મુતાબિક હોંગકોંગ સરકારએ  ચક્રવાતથી પ્રભાવિત ઓરિસ્સમાં રાહત અને પુનવર્સન માટે ૯  લાખ (લગભગ રૂ. ૬.૧૬ કરોડ) ડોલરની મંજુરી આપી છે.

         મે માસમા આવેલ આ ચક્રવાતી તુફાનમાં ૬૪ લોકોના મોત થયા હતા. આ આર્થિક મદદથી ૪પ૧૦૦ પ્રભાવીત લોકોને સ્વચ્છતા કીટ, રસોઇ કીટ, પાણી, શિક્ષા, ઘરેલું સામાન અને  આશ્રય કીટ આપવામા આવશે.

         આ ચક્રવાતમાં પ લાખ ઘર પ્રભાવિત થયા હતા.

(10:59 pm IST)