Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

રન વે પર અચાનક સામે આવી ગયો કાચબો: પાયલોટે ભર્યું આ પગલું

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ એરપોર્ટ પર રન વે પર અચાનક એક કાચબો આવી જતા એડિલેડ બાઉન્ડ ફ્લાઈટમાં યાત્રીઓને સમસ્યાનો સામનો કરવાની નોબત આવી હતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રન વે પર ટેક ઓફ માટે એક પાયલોટને જોરથી બ્રેક લગાવવી પડી હતી  અને કાચબાને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત સ્થાને લઈને રાખી દેવામાં આવ્યો હતો.

(5:37 pm IST)