Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વૃદ્ધ માટે ખુબજ ફાયદાકારક છે સ્વચાલિત કાર

નવી દિલ્હી: એ વય પછી લોકો માટે કાર ચલાવવું ખુબજ મુશ્કેલ બની જતું હોય છે કારણ કે 60કે 65વર્ષ પછી મોટાભાગે સ્વાસ્થ્ય શરીરનો સાથ નથી આપતું હોતું એવામાં બ્રિટેનના શોધકર્તાઓએ દાવો કર્યો છે કે સ્વચાલિત કાર વૃદ્ધોના જીવનમાં ખુબજ મોટો બદલાવ લાવી શકે છે અને તેનાથી દુર્ઘટનાનો ભય પણ ઓછો રહે છે બ્રિટેનમાં ન્યુકૈસલ યુનિવર્સીટીથી શુઓ લી એ જણાવ્યું છે કે સ્વચાલિત  કાર વૃદ્ધ લોકો માટે ખુબજ ફાયદાકારક છે.

(5:31 pm IST)