Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જાપાને સીરીન હુમલામાં દોષી નેતા સહીત 6 સમર્થકોને મોતની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં સૌથી જીવલેણ સરિન ગેસ હુમલામાં દોષી  ડૂમ્સડે પંથના નેતા શોકો અસહારા અને તેના 6 સમર્થકોને શુક્ર્વાના રોજ ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે શોકો અમુ શિનરિક્યો સંપ્રદાય થી હતા અને 1995માં તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં 13 લોકોના મોત નિપજ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો તેનાથી પ્રભાવિત થયા છે.તેને મોતની સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:37 pm IST)
  • વડોદરા:ભયંકર રોગચાળો વકર્યો: નવાપુર, મદન ઝાપા અને કહાર મહોલ્લા, ખારવા વિસ્તામા રોગચાળો: 15 દિવસમા 300 લોકો ઝાડા ઉલ્ટીના રોગમા સપડાયા: પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાનુ ખાનગી તબિબનુ અનુમાન access_time 1:35 pm IST

  • ભાવનગરના તળાજા પંથકમાં નજીક દીપડાનો આતંક, પીઠલપુરમાં દીપડાએ સ્થાનિક યુવકો પર કર્યો હુમલો, 2 યુવકો પર હુમલો કરીને પહોચાડી ભારે ઈજા : ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો access_time 6:31 pm IST

  • નવા ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય તમામ કામ માટે અેપોઇન્ટમેન્ટ પ્રથા થશે રદ:RTOમાં ખાસ કાઉન્ટર ઊભાં કરાશેઃ અરજદારોને ટોકન અપાશે:પાસપોર્ટની જેમ હવે તત્કાલ લાઇસન્સ ઇશ્યૂ કરવાની પ્રથા પણ અમલી બનશે access_time 1:33 pm IST