Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બ્રિટનથી કારોબાર સમેટવાની તૈયારીમાં જગુઆર લૈંડ રોવર

નવી દિલ્હી:બ્રેજિકત  કાનૂન હેઠળ બ્રિટેન યુરોપીય યુનિયનથી અલગ થઇ રહ્યું છે તેમાંથી ઈયુમાં કારોબાર કરવાની બ્રિટિશ તેમજ અન્ય કંપનીઓ માટે સંકટ ઉભું થઇ ગયું છે.આજ કારણ છે કે તાતાના સ્વામિત્વ વાળી જગુઆર લૈંડ રોવર પણ બ્રિટનથી પોતાનો કારોબાર સમેટી શકે છે કારણ કે બ્રેજિકત કાનૂન હેઠળ તેને અતિરિક્ત 1.59 અરબ ડોલર વર્ષનો ખર્ચ કરવો પડશે.

(6:37 pm IST)
  • કેજરીવાલ સરકારની નિમણૂકો-બદલીઓની ફાઈલ IAS અધિકારીએ ફગાવી: સુપ્રીમના ચુકાદાના બીજા દિવસે પણ રાજધાનીમાં સત્તાની સાઠમારી યથાવત્: અધિકારીએ કહ્યું 'સુપ્રીમે નોટિફિકેશન રદ્ નથી કર્યું access_time 1:33 pm IST

  • અમદાવાદ આવતી કેટલીક ટ્રેનો મોડી: લાંબા રૂટની ટ્રેનો 4 કલાકથી લઈ અને 9 કલાક મોડી access_time 1:26 pm IST

  • પેટ્રોલ- ડીઝલના ભાવમાં એકધારો ત્રીજા દિવસે વધારો:શનિવારે પેટ્રોલના ભાવમાં લીટરે 12 પૈસા અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો વધારો :શુક્રવારે પેટ્રોલમાં લિટરે 14 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો ઝીંકાયો હતો :ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 10:23 pm IST