Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પ્રથમવાર પિતાએ બાળકીને કરાવ્યું સ્તનપાન

નવી દિલ્હી: કહેવાય છે કે દુનિયામાં માતાનો કરજો ક્યારે પણ કોઈ ચૂકવી નથી શકતું અને પિતાનો સ્નેહ અને પ્રેમ પોતાના બાળકો માટે ખુબજ અમૂલ્ય હોય છે આજ વાતનું એક ઉદાહરણ સામે આવ્યું છે જેમાં એક પિતા પોતાની બાળકીને માતાની જગ્યાએ સ્તનપાન કરાવી રહ્યો છે આવું પ્રથમવાર જોવામાં આવી રહ્યું છે કે માતાની જગ્યાએ પિતા એક બાળકીને સ્તનપાન કરાવે છે ડિલિવરી પછી મહિલાની હાલત ખુબજ ખરાબ થઇ જતા પિતાએ આ કદમ ઉઠાવવાની નોબત આવી હતી.

(6:36 pm IST)