Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વાળ ઓળી શકાય એવા કાંસકાવાળી નેઇલ આર્ટ

રશિયાની નેઇલ-આર્ટિસ્ટ દર થોડાક વખતે એકદમ હટકે નેઇલ-આર્ટ સાથે સોશ્યલ મિડીયા પર છવાઇ જાય છે. આ વખતે તેણે નખ પર ટચુકડા કાંસકા લગાવીને નખથી જ વાળ કેવી રીતે ઓળવા એનું ડેમોસ્ટ્રેશન આપ્યું છે. નેઇલ સની નામનું નેઇલ-પાર્લર ધરાવતી આ મહિલાએ કાંસકાવાળી નેઇલ આર્ટ કેવી રીતે કરવી એનો વિડીયો મુકયો છે. દરેક નખ પર એકદમ બ્રાઇટ રંગ લગાવીને ચમકાવ્યા છે.

(11:47 am IST)
  • મહારાષ્ટ્ર સરકારે પત્રકારની પેન્શન યોજના માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવ્યા access_time 11:24 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • દુબઈમાં સાંજે 4-30 થી 7 વાગ્યા દરમિયાન કેટલાક સ્થળોએ ધૂળની ડમરી ઉડી હતી અને વરસાદ વરસ્યો હતો access_time 10:24 pm IST