Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આ છે વેનેઝુએલા...

જયાં વાળ કપાવવા માટે આપવા પડે છે પ કેળા-ર ઇંડા

રોકડા પૈસા નથી લોકો પાસે : અદલાબદલીનો વ્યવહાર

લંડન : વેનેઝુએલામાં ગંભીર આર્થિક કટોકટી : અદલાબદલી જ કરન્સી બની ગઇ છે : રોકડનો અભાવ : વાળ કપાવવા માટે પૈસા નહિ પણ કેળા કે ઇંડા દેવા પડી રહ્યા છે. અહીં લાંબા સમયથી અનાજ અને દવાની કટોકટી-અછત પૂવર્તે છે : બેંક નોટ જોવા મળતી જ નથી : રોજીંદા વ્યવહારમાં અદલાબદલી શરૂ થઇ છે : એક વખતનું લેટીન અમેરિકાનું વેનેઝુએલા ધનાઢય હતું હવે કટોકટીમાં છે : પૈસા-અનાજ અને પાયાની જરૂરીયાતો માટે આ દેશ ઝઝૂમે છે : અહીં ફુગાવો રપ૦૦૦ ટકા થઇ ગયો છે.

 

(11:46 am IST)