Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

યુએનએ કરી ભારતના સ્વચ્છ ભારત મિશનની પ્રશંસાઃ કહ્યું ઘટયુ મળ પ્રદુષણ

         સંયુકત રાષ્ટ્રની એજન્સી યુનિસેફની એક રીપોર્ટમાં ભારતના સ્વચ્છ ભારત મિશનની પ્રશંસા કરતા લખ્યુ છે કે આનાથી મળ, ભૂગિત જળના પ્રદુષણમા કમી આવી છે. રીપોર્ટ મુજબ ઓડીએફ (જીલ્લામાં શૌચથી મુકિત) ગામોના મુકાબલે ગેર-ઓડીએફ ગામોેમાં ભૂમિગત જળનું પ્રદુષણ ૧ર.૭ ગણુ વધારે નોંધાયુ છે.

(11:55 pm IST)