Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ટ્રમ્પએ ૩૦૦ અબજ ડોલર મૂલ્યના ચીની ઉત્પાદનો પર આયાત શુલ્ક લગાવવાની આપી ચેતવણી

        ચીન સાથે ચાલુ વ્યાપાર યુદ્ધ વચ્ચે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વધુ ૩૦૦ અબજ ડોલર મુલ્યના ચીની ઉત્પાદનો પર આયાત શુલ્ક લગાવવાની ચેતવણી આપી છે. જો કે એમણે કહ્યું કે તે આ મે સમયની રાહ જોશે. આ પહેલા અમેરિકાએ ર૦૦ અબજ ડોલરના ચીની ઉત્પાદનો પર ટેરીફ દર ૧૦ ટકાથી વધારી રપ ટકા કરી દીધેલ.

(10:40 pm IST)