Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કેંસરના દર્દીઓની વય વધારવામાં મદદરૂપ થઇ શેક છે વિટામિન ડી

નવી દિલ્હી: એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેંસરના દર્દીઓ જો ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી વિટામિન ડી નું સેવન કરે તો તેમની વયમાં વધારો થઇ શકે છે  અમેરિકાની  મિશિગન યુનિવર્સીટીના શોધકર્તાઓનું  કહેવું છે કે વિટામિન ડી થી માત્ર હાડકાજ મજબૂત નથી થતા પરંતુ અન્ય ઘણા બધા ફાયદા પણ થાય છે કેંસરથી પીડિત દર્દીઓની વય વધવામાં મદદરૂપ થાય છે વિટામિન ડી અને તેનો મહત્વપૂર્ણ પ્રભાવ હોય છે.

(5:58 pm IST)