Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ફ્રાંસમાં આ વ્યક્તિએ જીતી 18 મહિનામાં લાખો યુરોની 2 લોટરી

નવી દિલ્હી: મોટાભગે એવું કહેવામાં આવતું હોય છે કે કિસ્મત ગમે ત્યારે બદલી શકે છે આ વાત ફ્રાન્સની એક વ્યક્તિ સાથે સાબિત થઇ ગઈ છે.છેલ્લા 18 મહિનામાં લાખો યુરોની લોટરી તેમને જીતી લીધી છે.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પૂર્વી હોતે સેવાઈ ક્ષેત્રમાં  રહેનાર આ વ્યક્તિએ  18 મેના રોજ મોય મિલિયનની  લોટરીની ટિકિટથી લખો યુરો જીતી લીધા છે.આ લોટરી યુરો મિલિયન ફ્રેન્ચાઈજી સાથે જોડાયેલ હતી.

(7:36 pm IST)