Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મિસ્ત્રના પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી દ્વારા બીજા કાર્યકાળની શપથ લેવાના ત્રણ દિવસ પછી આજે પ્રધાનમંત્રીએ પોતાની સરકારનું રાજીનામુ આપી દીધું છે પ્રધાનમંત્રી શરીફ ઈસ્માઈલનું રાજીનામુ રાજનીતિક પરંપરાનો જ એક ભાગ છે.જેમાં રાષ્ટ્રપતિના નવા કાર્યકાળની શરૂઆતના અવસર પર સરકાર રાજીનામુ આપી દે છે.

(7:35 pm IST)