Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રોહિંગ્યાની વાપસીને લઈને મ્યામાં અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે થઇ વાતચીત

નવી દિલ્હી: મ્યાનમાર અને સંયુક્ત રાષ્ટ્ર અજેન્સીઓએ આજ એક નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે જે મ્યાનમાર સુરક્ષા બળોના અત્યાચારના દેશને છોડીને ગયેલ 700000 રોહીંગ્યા મુસ્લિમોની વાપસીમાં મદદરૂપ બની શકશે.આ રોહીંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશમાં અસ્થાયી સીવીરોમાં રહેતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ સહમતીપત્રમાં મળેલ માહિતી મુજબ બળો પર પશ્ચિમી પ્રાંતમાં દુષ્કર્મ,હત્યા અને રોહિંગ્યાના ઘરોને સળગાવી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

(7:34 pm IST)
  • રજનીકાંતની ''કાલા'' શાંતિથી રિલીઝ થાય તે માટે કર્ણાટક સરકાર સુરક્ષા આપેઃ હાઈકોર્ટ access_time 11:33 am IST

  • ધોરાજીના ગેલેકસી ચોક પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસના કંડક્ટરે મહિલાની સાથે છેડછાડ કરતાં મહિલાના પરિવારે બસ કંડકટરની ધોલાઇ કરી : પબ્લિક જમા થઈ જવાથી ડ્રાઇવર અને કંડકટર બસ લઈને ભાગ્યા access_time 6:30 pm IST

  • ભાજપ અને શિવસેના આગામી લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે.:અમિતભાઇ શાહનો વિશ્વાસ : આ અગાઉ શિવસેના તરફથી 2019ની ચૂંટણી એકલા લડવાની વાત કહેવાઈ હતી :અમિતભાઇ શાહ પાર્ટીના `સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા access_time 1:22 am IST