Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અહીં નદીઓમાં માછલીઓની જાતિ બદલાઈ રહી છે

નવી દિલ્હી: એક શોધમાં ઇંગ્લેન્ડની નદીઓમાં જોવા મળનાર માછલીઓને લઈને ચોંકાવનારી  જાણકારી સામે આવી છે.અહીંયા નદીમાં માછલિઓની જાતિ બદલાઈ જાય  છે અને નર માછલી ઈંડા આપવા લાગે છે.એક શોધમાં જાણવામાં આવી રહ્યું છે કે પ્રદૂષણના કારણે માછલીઓનું સેક્સ બદલાઈ રહ્યું છે.કુલ મળીને ત્રીજા ભાગમાં માછલીઓનું જેન્ડર બદલાઈ રહ્યું છે અને નર  માછલી ઈંડા મુકવા  લાગી છે.

(7:33 pm IST)