Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અફઘાનિસ્તાનમાં સૈન્ય ચોકી પર હુમલામાં 6 સૈનિકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તનના એક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાનના પશ્ચિમી બડધીસ પ્રાંતમાં સેનાની એક ચોકી પર કરવામાં આવેલ હુમલામાં 6 સૈનિકોના મોત નિપજ્યા છે જયારે અન્ય સાતને ઇજા પહોંચી છે પ્રાંતીય પરિષદના પ્રમુખ અબ્દુલ અજીજ બેગે જણાવ્યું હતું કે આ હુમલો ગઈ કાલે મોડી  રાત્રે કરવામાં આવ્યો હતો જેના પછી બે કલાક બાદ બને તરફથી ફાયરિંગ થઇ હોવાની ઘટના બની હતી.

(7:32 pm IST)