Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મિસ અમેરિકા પ્રતિયોગિતામાં સ્વીમ સૂટ સ્પર્ધાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: અમેરિકામાં સુંદરતા પ્રતિયોગિતા કરાવનાર એક ઓર્ગેનાઈઝેશને મહત્વનો નિર્ણય લીધો છે ધ મિસ અમેરિકા ઓર્ગેનાઈઝેશનના નિર્ણય મુજબ હવે મિસ અમેરિકા બનવા ઇચ્ચછૂક મહિલાઓએ સ્વીમ સૂટ પ્રતિયોગિતામાં ભાગ નહીં લેવો પડે. આ ઓર્ગેનાઈઝેશને સ્પર્ધાના આ વર્ગને હટાવી દેવાનો નરીનય લીધો છે આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ શરૂ થનાર પ્રતિયોગિતામાં આ બદલાવ લાગુ પાડવામાં આવશે આ વાતની જાણકરી પ્ર્તીયોગીતાના સંસ્થા દ્વારા મળી રહી છે.

(7:31 pm IST)