Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

માતાના મૃત્યુ બાદ દીકરીએ લખ્યો અજીબ પ્રકારનો શોક પત્ર

નવી દિલ્હી: દરેક વુક્તિની જિંદગીમાં તેની માતાનું સ્થાન ખુબજ મહત્વનું હોય છે તેના દૂર થવાથી કે તેના મોત થવાથી દરેક વ્યક્તિ માટે એ પીડા કષ્ટદાયક હોય છે હાલમાં સોશિયલ મીડિયા પર 105 શબ્દોનો એક સંદેશો ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેનાથી સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા છે.એક બાળકીએ પોતાની માતાના મોત પર આ શોક સંદેશો લખ્યો છે જે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને આ ઘટના વાબાસ્કના એક નાના શહેર મિનેસોટાની છે.

(7:30 pm IST)