Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

આ પણ રસ્તો...

ફેસ પ્રોટેકશન કે ફેસ માસ્ક ન હોવાથી એક ભારતીય મુળના વ્યકિતએ કાગળ મોઢે ઢાંકી લીધો હતો. આ તસ્વીર લંડન પોસ્ટ ઓફીસની બહાર લાગેલી લાઇનમાંથી  લેવાઇ હતી.

(3:01 pm IST)