Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લૂટની તપાસ માટે ગયેલી પોલીસને ઘરના કબાટમાંથી મગરનું બચ્ચું મળ્યું

અમેરિકાના ઓહાયો સ્ટેટ લૂટની તપાસ માટે ઘરમાં ગયેલી પોલીસ-ટીમને મકાનની અંદરથી મગનરનું બચ્ચું મળ્યું હતું. એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના મત પ્રમાણે એ બચ્ચું બે વર્ષનું છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓહાયો સ્ટેટમાં મગર પાળવાની છૂટ છે, પરંતુ એને માટે યોગ્ય પરવાનગી મેળવવી જરૂરી હોય છે. જોકે જેમના ઘરમાંથી મગરનું બચ્ચું મળ્યું તેની પાસે એવી કોઇ પરમીટ નહોતી.

 

(9:27 am IST)