Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ડેવિડ માલપાસ બનશે વર્લ્ડ બેંકના નવા પ્રમુખઃ જિમ ચોંગ કિમની જગ્યા લેશે

         વર્લ્ડ બેંકના  રપ સદસ્યીય કાર્યકારી બોર્ડની સર્વ સંમતિથી ૬૩ વર્ષીય ડેવિડ માલપાસને આગલા પ્રેસિડન્ટ નિયુકત કરવાનો નીર્ણય લીધો છે. ડેવિડ અમેરીકી નાણા મંતલયમાં  આંતરરાષ્ટ્રીય  મામલાના અંડર સેક્રેટરી છે. અને ર૦૧૬ મા રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ હતા. ટ્રમ્પ દ્વારા નામિત માલપાસ આ પદ માટે એકલા દાવેદાર હતા.

(11:37 pm IST)