Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

૯૯ વર્ષના ઇંગ્લેન્ડના

પ્રિન્સ ફિલીપની સફળ હાર્ટ સર્જરી

જુનમાં ૧૦૦ વર્ષ પૂરા કરશે

લંડનઃ ડયુક ઓફ એડિનબર્ગ બ્રિટનના ૯૯ વર્ષના પ્રિન્સ ફિલીપના હૃદયની લંડનની સેન્ટ બાર્થોલોમીયા હોસ્પિટલમાં સફળતાપૂર્વક સર્જરી કરાઇ હતી જયાં તેમને એક સપ્તાહ પહેલા  ખસેડવામાં આવ્યા હતા એમ બકિંગ્હામ પેલેસ એક નિવેદનમાં કહ્યું હતુ.

જુનમાં એકસો વર્ષ પૂરા કરનાર ફિલીપ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી રાજાની ગાદીએ બેસનાર અને રાજાશાહી ભોગવનાર પ્રથમ વ્યકિત છે.

(2:42 pm IST)