Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ચીનની વન બેલ્ટ, વન રોડ પરિયોજનામાં ઇટાલી સામેલ હોવાનો અહેવાલ

બ્રિટીશ અખબાર '' ધ ફાઇનાન્શીયલ ટાઇમ્સ'' ની ખબર પ્રમાણે  ચીનની વન બેલ્ટ વન રોડ પરિયોજના (બીઆરઆઇ)માં ઇટાલી માર્ચના અંત સુધીમાં સામેલ થઇ શકે છે. અખબારના જણાવ્યા પ્રમાણે આ મામલાને લઇ હજુ વાતચીત પુરી નથી થઇ પરંતુ આ સંભવ છે કે ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની માર્ચમાં ઇટાલીની યાત્રા દરમ્યાન આ ડીલ પુરી થઇ જશે.

(11:06 pm IST)