Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ચંદ્ર પરની સેલ્ફી જોઈને પાગલ થયા લોકો

નવી દિલ્હી: ચંદ્રમાના પોતાના પ્રથમ મિશન પર ગયેલ એક ઇઝરાયલી અંતરિક્ષ યાને પોતાની ધરતી પર સેલ્ફી મોકલી છે મિશન પ્રમુખ દ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે  આ પરિયોજનાની અગુવાઈ કરી રહેલ સભ્યોએ કહ્યું હતું કે ફોટોમાં બેરેશીટ અંતરિક્ષ યાનની  પુષ્ઠભૂમિમાં પૃથ્વી ગ્રહ નજરે પડી રહ્યો છે આ અંતરિક્ષ યાન ઇઝરાયલના  યુદેહમાં મિશનના નિયંત્રણ કક્ષથી 37600 કિલોમીટરની દુરી પર આવેલ છે આ સેલ્ફી હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ .થઇ રહી છે.

(6:21 pm IST)