Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

અફઘાનિસ્તાનમાં 50 તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સેનાએ તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવેલ અભિયાનમાં  ઝડપ વધારીને છેલ્લા 24 કલાકમાં 50 થી વધુ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે સેનાના ઉતરી વિસ્તારમાં પ્રવક્તા હનીફ રેજાઈએ જણાવ્યું છે કે  ફરયાબ પ્રાંતના કૈસ,દોલતાબાદ અને પશ્તુન કોટ જિલ્લામાં શરૂ કરવામાં આવેલ આ અભિયાનમાં તાલિબાન જગ્યા પર હવાઈ હુમલો કરીને  16 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા તેમજ અન્ય 27 ઘાયલ  થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)