Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ટાગોરના હસ્તાક્ષર વાળા પુસ્તકની 7 માર્ચે થશે નીલામી

નવી દિલ્હી: નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના હસ્તાક્ષર વાળું પુસ્તક 'ધ કિંગ ઓફ ધ ડાર્ક ચેંબર'ની હાર્ડ કોપી અમેરિકામાં નીલામી માટે રાખવામાં આવશે આ પુસ્તક તેમના પ્રસિદ્ધ બંગાળી નાટક 'રાજા'નું ઈંગ્લીશ અનુવાદ છે.પુસ્તકના પ્રથમ પેજ પર ટાગોરના હસ્તાક્ષર છે આ પુસ્તકને ધ મૈકમિલન કંપનીએ 1916માં પ્રકાશિત કર્યું હતું.આ પુસ્તીકની નીલામી 7 માર્ચના રોજ થશે ઓનલાઇન નિલામીમાં આ બુકની કિંમત 500 ડોલર હોવાની  આશા થઇ રહી છે.

(8:24 pm IST)