Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

તુર્કીની ગોળીબારીમાં સીરિયાના આફ્રિનમાં 13 મોતને ભેટ્યા

નવી દિલ્હી: તુર્કીની તરફથી કરવામાં આવેલ ગોળીબારીમાં હવાઈ હુમલામાં સીરિયાના આફ્રિન વિસ્તારમાં આવેલ જનીદરીશ શહેરમાં 13 લોકોના મોત નિપજ્યા છે યુદ્ધ પર નજર રાખનાર એક સમૂહ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોની સંખ્યા અંદાજે વધીને  22એ પહોંચી ગઈ છે.કુર્દિશ મલેશિયાએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે તુર્કી તરફથી ગઈ કાલે આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 13 લોકોના ચોક્કસ પણ મોત નિપજ્યા છે.હજુ પણ મૃતક આંખમાં વધારો થવાની સંભાવના જણાઈ રહી છે.

(8:21 pm IST)