Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નાઇજીરિયામાં આત્મઘાતી હુમલામાં 3ના મોત

નવી દિલ્હી: પૂર્વોત્તર નાઈજિરીયાના જાણીતા મૈડગૂરીમાં સાયકલ સવાર એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી છે આ ઘટનામાં અન્ય 3 લોકોના મોત નિપજ્યા છે સિવિલિયન મલેશિયાએ આ વાતની જાણકારી આપી છે.બોકો હરામ વિરુદ્ધ સુરક્ષા બળોનો સહયોગ કરનાર સિવિલિયન મલેશિયાના એક સભ્ય મુસા અરીએ જણાવ્યું કે હુમલામાં 18 લોકો ઘાયલ થયા છે.વધુમાં કહ્યું કે હુમલાખોરોએ રાત્રે 8 વાગ્યાને 20 મિનિટ પર રહેવાસીઓ પર સમૂહ હુમલો કર્યો હતો જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 18 લોકોને વતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી છે.

(8:20 pm IST)