Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મ્યાંમારના રોહીંગ્યા સમુદાયનો નસ્લી હુમલો યથાવત

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ના માનવાધિકારી દૂતનું કહેવું છે કે મ્યાંમારના રખાઈન પ્રાંતમાં રોહીંગ્યા લોકોએ નસ્લી હુમલો કર્યો હોવાનું જણવા મળી રહ્યું છે લગભગ 6 મહિના પહેલા અહીંયા બર્બર સૈન્ય અભિયાન પછી મોટા પાયે મુસ્લિમ અલ્પસંખ્યકોને બહાર કાઢવામાં આવ્યા હતા.બાંગ્લાદેશમાં શરણાર્થી નિવાસની તપાસ કર્યા બાદ માનવાધિકારી પર સંયુક્ત રાષ્ટ્રના સહાયક મહાસચિવ એન્ડુ ગિલ્મરે કહ્યું કે મ્યાંમારમાં રોહીંગ્યા લોકોએ નસ્લી હુમલો કર્યો છે.

(8:19 pm IST)