Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નાનપણથી કાર-મેકેનિક બનવા માગતી હતી આ યુવતી

કાર ગેરેજના મેકેનિકનો વ્યવસાય સંપૂર્ણ રીતે પુરુષપ્રધાન છે અને પરિશ્રમવાળા આ વ્યવસાયમાં મહિલા કે યુવતી કયારેય જોવા મળતી નથી, જોકે લેબેનના વર્ષની યુવતી રાના અલ-હાયેકનુું નાનપણથી ગેરેજમાં કાર-મેકેનિક તરીકે કામ કરવાનુું ર્સ્વપ્ન હતંુ અને એ તેને સાકાર પણ કર્યું છે, તે ગેરેજમાં કામ કરે છે અને સાથે-સાથે ઈલેકટ્રિકલ એન્જિનિયરિંગનુું ભણે પણ છે. તેનુું કહેવંુ છે કે ઇલેકટ્રિક કાર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનુું ભવિષ્ય છે. કામ પ્રત્યેની તેની લગન અને મહેનત જોઇન ે તેના પુરુષસાથીઓ તેને માન અને વિશ્વાસથી જુએ છે.

(4:13 pm IST)