Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ચીની સેનાએ સૈનિકોની સંખ્યા ઘટાડી ૨૦ લાખ કરી

ચીની વડાપ્રધાન લી કેકિયાંગે દેશની સાંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં કામકાજનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરતી વખતે જણાવ્યું કે, પીપલ્સ લીબરેશન આર્મી (પીએલએ)એ સૈનિકોની સંખ્યા ૨૩ લાખમાંથી ઘટાડીને ૨૦ લાખ કરવાનો લખ્ય પૂરો કર્યો : ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ શી ચિનફિંગે ૨૦૧૫માં સેનામાં કપાતની ઘોષણા કરી હતી

(4:11 pm IST)