Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમેરિકા ચાહે યા ના ચાહે પરંતુ એણે સિરીયાની બહાર નીકળવું પડશે : ઇરાન

ઇરાનના ટોચના ધાર્મિક નેતા અયાતુલ્લા ખૂમૈનીએ વરિષ્ઠ સલા હકાર અલી અકબર વેલયલીએ કહ્યુ છે અમેરીકા ચાહે યા ના ચાહે એમણે સિરીયાની બહાર નીકળવુ પડશે.  એમણે કહ્યું  સિરિયાઇ ક્ષેત્રનો ૯૦ ટકા ભાગ સરકારના નિયંત્રણમાં છે. અને બાકીનો  પણ જલ્દી સિરીયાઇ સેના મુકત કરાવશે. સિરીયામાં લગભગ ર૦૦૦ અમેરીકી સૈનિકો તૈનાત છે.

(10:19 pm IST)