Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

શિકાર કરવાની પહેલાજ વધવા લાગ્યું હતું માનવીનું મગજ

નવી દિલ્હી: મનુષ્ય અને અન્ય જીવો વચ્ચે સૌથી મહત્વપૂર્ણ ફરક માત્ર બુદ્ધિનો જ છે બુદ્ધિના બળ પર માનવી સર્વ શ્રેષ્ઠ બન્યો છે અને અન્ય જીવો પર સ્વામિત્વ સ્થાપિત કરે છે કહેવાય રહ્યું છે કે માનવના પૂર્વજો દ્વારા માંસ ખાવાની શરૂઆત કરવી વિકાસ યાત્રા પર મહત્વનો પડાવ હતો આ પછી મનુષ્યનો વિકાસ શરૂ થઇ ગયો હતો હાલમાં જ થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શિકારની શરૂઆત પહેલેથી જ માનવીના મગજનો વિકાસ શરૂ થઇ ગયો હતો માનવીને એક સ્વાદ પ્રત્યે પહેલા રુચિ પેદા થઇ હતી અને ધીમે ધીમે માનવીના મગજનો વધારેમાં વધારે વિકાસ થવા લાગ્યો હતો.

(6:28 pm IST)