Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

શનિ ગ્રહ પર માત્ર એક કલાકનો હોય છે એક દીવસ

નવી દિલ્હી: પૃથ્વીને પોતાની ધરતી પર ફરીને સૂર્યની પરિક્રમા કરવામાં 24 કલાક લાગે છે જયારે બુધને માત્ર 9.8 કલાક થાય છે તેનાથી ઊંધો શુક્ર ગ્રહ 243 દિવસમાં એક પરિક્રમા પુરી કરે છે અને આ  ત્યાંનો એક દિવસ ધરતીના 243 દિવસ બરોબર હોય છે વૈજ્ઞાનિકોએ સૌરમંડળ વિશેના આ ગ્રહો પર સમયની શોધ કરી છે જે શનિ ગ્રહ માટે રહસ્ય બની ગયું છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિ પર ધરતીના દસ કલાક 33 મણિત અને 38 સેકેંડ બરાબર હોય છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિ ગ્રહ પર એક કલાકનો એક દિવસ હોય છે.

(6:28 pm IST)