Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલામાં 10 પોલીસકર્મીના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓ સાથે સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 પોલીસ અધિકારીઓ મોતને ભેટ્યા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકવાદીઓએ બાગલાન જિલ્લાના હસન ગામમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરીને ઓછામાં ઓછા 10 પોલીસ અધિકારીઓને મોતનેઘાટ ઉતાર્યા હતા અને આ સંઘર્ષમાં ચાર આતંકવાદી પણ મોતને ભેટ્યા છે અને પાંચને ગંભીર ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:27 pm IST)