Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ત્રણવાર વિમાને ઉડાન ભર્યા બાદ પરત થવાની નોબત આવી

નવી દિલ્હી: અમેરિકામાં એક  વિમાનને સતત 3વાર ઉડાન ભર્યા પછી થોડીજ  ક્ષણમાં પરત થવાની નોબત આવી છે આ ઘટના લોસ એજીલીસના એરપોર્ટની છે જ્યાં   વિમાન  ત્રણવાર ઉડાન ભર્યાબાદ પરત ફર્યું હતું આ મામલે  ફ્લાઈટમાં કોઈ ખરાબી હોવાનું  જાણવામાં આવી રહ્યું છે પરંતુ એરલાઈંસે કઈ જણાવ્યું નથી.

 

(6:26 pm IST)